પોરબંદરમાં મહેર આર્ટ પરિવાર દ્વારા "ચિત્રાંજલી "ચિત્ર પ્રદર્શનનું આયોજન - "Chitranjali" picture display
પોરબંદરઃ મહેર સમાજના શિરોમણી પૂજ્ય માલદેવ રાણા કેશવાલાની 54મી પુણ્યતિથિ નિમિત્તે તથા અરસિંહ રાણા કેશવાલાની સ્મૃતિ નિમિતે મહેર આર્ટ પરિવાર દ્વારા પોરબંદરમાં નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્રાંજલી નામનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. તારીખ 1થી 5 જાન્યુઆરી સુધી આ ચિત્ર પ્રદર્શન સવારે 9 થી 12 અને સાંજે 4થી 8 સુધી ખુલ્લું રહેશે. તેમ આયોજકો એ જણાવ્યું હતું.