ગુજરાત

gujarat

ETV Bharat / videos

દુષ્કર્મની ઘટનાને લઇ સુરતમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ કલેકટરને આવેદન આપ્યું - Child welfare committee lodges protest at Collector's office over rape incident in Surat

By

Published : Dec 12, 2019, 11:41 PM IST

સુરત: દેશમાં વધતી જતી દુષ્કર્મની ઘટનાઓને લઈ હવે સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે. ત્યારે શહેરની 'ચાઈલ્ડ વેલ્ફેર કમિટી' તેમજ અન્ય સંસ્થા દ્વારા કલેકટર કચેરી ખાતે વિવિધ બેનરો લઈ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ મહિલાઓએ માગ કરી હતી કે, દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી બે મહિનામાં નિકાલ લાવો તેમજ ભોગ બનનારને યોગ્ય વળતર આપો. અન્ય વિવિધ માગણીઓને લઈ વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ આ અંગે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details