જામનગરની જોડિયા APMC ખાતે ચણાની ખરીદી કરાઇ - ચણાની ખરીદી
જામનગર : આજરોજ APMC જોડિયા ખાતે ગુજકો માર્સલ દ્વારા લખતર ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી APMCના ચેરમેન ધરમસીભાઈ.આર.ચનીયારા, સેક્રેટરી મયુરભાઈ.ડી.ચનીયારા, વાઇસ ચેરમેન હસમુખભાઈ રાઠોડ, યાર્ડના ડાયરેક્ટર ચિરાગભાઇ વાંક, જિલ્લા પંચાયતના માજી સદસ્ય જેઠાલાલ આઘેરાના વરદ હસ્તે ખરીદી શરૂ કરવામાં આવી હતી.