રાજકોટમાં ‘લૉકડાઉન’નો નજારો ડ્રોનની નજરે, જુઓ વીડિયો - Ahmedabad
રાજકોટઃ કોરોનાને ફેલાતો રોકવા માટે વડાપ્રધાન મોદીએ દેશને 21 દિવસ માટે લોકડાઉન કર્યો છે. જેનો આજે 20મો દિવસ છે. હાલમાં ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 500ને પાર પહોંચી છે અને રાજકોટમાં આ સંખ્યા 18 થઇ છે, ત્યારે ETV BHARATએ ડ્રોનના માધ્યમથી રાજકોટની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. જેમાં લોકો ચૂસ્તપણે લોકડાઉનનું પાલન કરતા જોવા મળ્યા હતા. વધુ માટે જુઓ વીડિયો...
Last Updated : Apr 13, 2020, 5:24 PM IST