કેશોદના ખેડૂતો સાથે છેતરપિંડી, પોલીસ ફરિયાદ નોંધાઈ - news in keshod
જૂનાગઢ : કેશોદ ડેરવાણ ગામના એગ્રો સંચાલકે ખેડુતોને ડુપ્લીકેટ ઘઉનું બિયારણ આપી દીધું હતું. જેમાં એગ્રો સંચાલકે પોતાનો બચાવ માટે કહ્યું કે, અમે પાકુ બિલ આપેલ છે.ત્યારે ખેડુતોએ કેશોદના કુદરત એગ્રો સંચાલક સામે છેતરપિંડીની ફરિયાદ નોધાવી હતી.