ધોધમાર વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પડ્યા - ખૈલેયાઓમાં નિરાશા વરસાદને કારણે
અમદાવાદઃ સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ છે,ત્યારે હજુ આગામી ત્રણ દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદની સંભાવના છે. બીજી તરફ નવરાત્રિના આડે બે દિવસ બાકી છે ત્યારે વરસાદમાં નવરાત્રિ બગડશે. વરસાદની આગાહીને પગલે ગરબા આયોજકો અને ખૈલેયાઓમાં નિરાશા જોવા મળી રહી છે.
Last Updated : Sep 27, 2019, 5:59 PM IST