ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવન સ્વામીએ કેશુભાઈ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું - Gadhda
ગઢડાઃ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવન સ્વામીએ કેશુભાઈ પટેલના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે.ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવન સ્વામી દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું કે રાજકીય ક્ષેત્રના માંધાતા ગણાતા ક્શુભાઈએ ગુજરાતનો વિકાસ કર્યો છે અને અંતિમ શ્વાસ સુધી તેમને પ્રજા માટે સંધર્ષ કર્યો છે.