બોટાદમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ મંદિરમાં ધામધુમથી ઉજવણી કરાઈ - laetst news of Mahashivratri
બોટાદઃ શહેરમાં આવેલ આશરે 130 વર્ષ જૂનું મસ્ત રામજી મહાદેવ મંદિર આવેલ છે. આ મંદિરમાં હિન્દુ ધર્મના તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહાશિવરાત્રીની ઉજવણી મસ્ત રામજી મહાદેવ મંદિરમાં કરવામાં આવી છે. જેમાં દર્શનાર્થીઓની ભીડ જામી હતી અને બપોરની મહાઆરતીનો અને દર્શનનો લાભ લીધો હતો.