ગુરુપુર્ણિમાઃ દ્વારકામાં મહારાજ નારાયણ નંદજીએ શારદા મઠમાંથી આપ્યો સંદેશો - Dwrka
દેવભુમિ દ્વારકાઃ ગુરુપુર્ણિમાના પાવન પર્વે દ્વારકાના જગત ગુરૂ શંકરાચાર્ય મહારાજ શારદા મઠમાંથી વિશેષ સંદેશો આપ્યો હતો. અહીં ગુરૂના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી હતી અને લોકોએ પોતાના ગુરૂના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ ખાસ પ્રસંગે મહારાજ શ્રી નારાયણ નંદજીએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી અને આશીર્વચન આપ્યા હતા.
Last Updated : Jul 16, 2019, 5:23 PM IST