વિશ્વ દિવ્યાંગ દિવસ: રાજ્યપાલ દ્વારા સુરતમાં દિવ્યાંગોને સન્માનિત કરાયા - વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
સુરત: વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે સુરતમાં ડિસેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાજરી આપી હતી અને સુરતમાં વિવિધ ક્ષેત્રે દિવ્યાંગો દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કામગીરીને લઇ તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં.