જૂનાગઢમાં ભાજપના 39માં સ્થાપના દિવસની કરાઈ ઉજવણી - Junagadh
By
Published : Apr 6, 2019, 5:40 PM IST
જૂનાગઢ: ભાજપના 39માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજના દિવસે ભાજપ કાર્યકરો દ્વારા લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરીને મતદારોને મત આપવા વિનંતી કરવામાં આવી હતી.