ગુજરાત

gujarat

By

Published : Jun 14, 2021, 4:10 PM IST

ETV Bharat / videos

પરિવારજનો ઘર બહાર સૂતા રહ્યા, તસ્કરો ચોરી કરી ગયા - જૂઓ CCTV

મહેસાણા: શહેરના સોમેશ્વર કુંજ સોસાયટીમાં એક પરિવાર ઘરની બહાર સૂઈ રહ્યો હતો. તે દરમિયાન તેમના ઘરમાંથી રોકડ સહિત કુલ 1.87 લાખની મત્તા ચોરાઈ હતી. આ ઘટનામાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ચડ્ડી બનિયાનધારી ગેન્ગના 5 જેટલા સભ્યો સોસાયટીનો ગેટ કૂદીને ઘરમાં પ્રવેશતા નજરે પડી રહ્યા છે. આ લોકો હાથમાં પાઈપ સહિતની વસ્તુઓ સાથે દેખાઈ રહ્યા હતા. બનાવ સંદર્ભે એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details