ગુજરાત

gujarat

ETV Bharat / videos

મૃતક યુવતી માટે ન્યાયની માગ સાથે મોડાસા યોજાઈ કેન્ડલ માર્ચ - arvalli letest news

By

Published : Jan 10, 2020, 12:21 PM IST

અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના સાયરામાં 5 જાન્યુઆરીના રોજ મૃત હાલતમાં ઝાડ પર લટકેલ મૃતદેહ મળી આવ્યો હતો. 4 દિવસ બાદ તેનું PM કરી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ રેલીઓના દોર શરૂ થયો છે. આજે મૃતક યુવતીને ન્યાય અપવાવા લોકોએ કેન્ડલ લાઈટ માર્ચ યોજી હતી .મોટી સંખ્યામાં કેન્ડલ લાઈટ માર્ચમાં જોડાયેલ લોકોએ "ન્યાય આપો" " બળાત્કારીઓને ફાંસી આપો" જેવા નારા લગાવ્યા હતા . આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details