CAAના સમર્થનમાં રાજકોટમાં CM રૂપાણીની હાજરીમાં તિરંગા યાત્રા યોજાશે - Caa support raily
રાજકોટ: કેન્દ્ર સરકારના નવા કાયદાના સમર્થનમાં ભાજપ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક કાર્યકર્મો કરવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં પણ આગામી 13 તારીખ એટલે ગુરુવારના રોજ રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા CAAના સમર્થન તિરંગા યાત્રા યોજાવામાં આવશે. જેને લઈને રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમને આ અંગે વધુ વિગતો આપી હતી. CAAના સમર્થનમાં રાજકોટમાં યોજાશે તિરંગા યાત્રા સીએમની હાજરીમાં યોજાશે.