જામનગરમાં CAAના વિરોધમાં ધરણા, યુવા IPS પ્રથમવાર ડ્યૂટી પર તૈનાત - યુવા IPS
જામનગર : જિલ્લામાં 22 વર્ષીય IPS હસન સફિનને પ્રથમ પોસ્ટિંગ જામનગરમાં મળ્યું છે. જેને લઇને યુવા IPS હસન સફીન પ્રથમ દિવસે ડ્યૂટીમાં હાજર થયા હતાં. જેમાં હાલ તેને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી અને મુસ્લિમ સમાજે કરેલા દરબારગઢમાં ખાતેના ધરણામાં પોતાની ફરજ નિભાવી હતી. જેમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો.