ગુજરાત

gujarat

ETV Bharat / videos

પ્રતિષ્ઠાની પેટાચૂંટણી: જાણો અબડાસા બેઠક માટે મતદાતાઓનો મિજાજ... - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી

By

Published : Nov 3, 2020, 5:26 PM IST

Updated : Nov 3, 2020, 5:47 PM IST

કચ્છ: ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાને કારણે ગુજરાત વિધાનસભાની અબડાસા, મોરબી, લીંબડી, ગઢડા, ધારી, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક ખાલી પડી હતી. જે બેઠક પર આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. સવારના 7 વાગ્યાથી મતદારો મતદાન કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી આવેલા પ્રદ્યુમનસિંહ જાડેજાને ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેની સામે કોંગ્રેસ પક્ષે શાંતિલાલ સેંઘાણી પર દાવ રમ્યો છે.
Last Updated : Nov 3, 2020, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details