ગુજરાત

gujarat

ETV Bharat / videos

બજેટ 2020: શું આ બજેટથી હીરાની ચમક પાછી આવશે? - બજેટથી હીરા ઉદ્યોગને અપેક્ષા

By

Published : Jan 28, 2020, 9:59 PM IST

Updated : Jan 31, 2020, 11:52 PM IST

સુરત: બજેટ 2020ની તૈયારી શરૂ થઈ ગઈ છે. બજેટને લઇને સુરત હીરાના ઉદ્યોગપતિઓ સરકાર પાસે ખૂબ આશા રાખીને બેઠા છે. મોદી સરકારના અનેક નવા નિર્ણયોને કારણે સુરતના હીરાના કારોબરની ચમક ઘટી છે અને હીરાના વ્યવસાય પર તેની સીધી અસર દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, આ બજેટમાં નાણાપ્રધાન આ હીરાના વેપારીઓના ચહેરા પર ચમક લાવી શકશે કે કેમ? જુઓ આ વિશેષ અહેવાલ...
Last Updated : Jan 31, 2020, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details