બજેટ 2020-21 : ટેક્નિકલ ટેક્સટાઇલ અને ટેક્સ સ્લેબને લઈ કાપડ વેપારીઓ ખુશી - surat latest upadates
સુરત: GST અને નોટબંધી બાદ ટેક્સટાઈલ ઉદ્યોગમાં કાપડનું ઉત્પાદન ઘટયું છે, જેથી નાણાપ્રધાન નિર્મલા સીતારમણને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા ખાસ પેકેજ સહિત અન્ય માગ કરાઈ હતી, જેને લઇ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ બજેટને લઇને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો.