સુરતમાં લગ્ન પહેલા યુવક અને યુવતીએ કર્યુ મતદાન - Voting
સુરતઃ ભટલાઈ ગામના યગ્નેશ પટેલ અને દામક ગામની અસ્મિતા પટેલએ મતદાન કરી મતાધિકાર નો ઉપયોગ કરી લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. લગ્ન પહેલા યુવક અને યુવતી પીઠી લગાડેલી હાલતમાં પહોંચ્યા મતદાન મથક પર અને કર્યુ મતદાન. સાથે જ અન્ય ગામવાસી માટે પણ મતદાન કરવા અપીલ કરી હતી.