પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ-1માં ભાજપનો વિજય - Gram Panchayat Election news
પોરબંદર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે મંગળવારે મતગણતરી હોવાથી પોરબંદર- છાંયા સંયુક્ત નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાભી-દિયર વચ્ચે જંગ જામ્યો હતો, ત્યારે ભાભી પાયલબેન બાપોદરાનો વિજય થયો હતો અને દિયર વિજય બાપોદરા કોંગ્રેસમાંથી ઉભા હતા. જેમાં તેમની હાર થઇ હતી.