સરપંચથી લઇ સંસદના ઉમેદવાર સુધીની સફરઃ રતનસિંહ - Bjp
પંચમહાલઃ લોકસભા 2019ની ચૂંટણીએ જાણે તમામ પક્ષોની ઊંઘ ઉડાડી દીધી હોય તેમ તમામ પક્ષો ચૂંટણી સંગ્રામમાં જીત પામવાની ઘેલછામાં નવા નવા પેંતરાઓ અજમાવી રહ્યાં છે. જો કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાત આમ તો ભાજપનું ગઢ સમાન છે. તેમ છતાં 2019ની લોકસભામાં ભાજપને થોડું જોખમ હોવાનું જણાઇ રહ્યું છે. જેને લઇ ભાજપ નવા-નવા પેંતરાઓ અજમાવી રહ્યું છે. ત્યારે આ લોકસભા જંગમાં ભાજપ પક્ષ મેદાનમાં ત્રણ નવા ચહેરાઓ લાવ્યું છે. જેમાં પંચમહાલની બેઠક પરથી રતનસિંહનો ચહેરો સામે આવ્યો છે.
Last Updated : Mar 27, 2019, 8:08 PM IST