ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ વડાપ્રધાનની અપીલને દોહરાવી - વાઇરસ
અમદાવાદ: ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજાએ રાત્રે નવ વાગે, નવ મિનિટ સુધી રોશની કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પોતાના કાર્યકરો તેમજ લોકો સમક્ષ દોહરાવી હતી. તેઓએ કહ્યું કે, આમ કરવાથી કોરોના વાઇરસ સામેના જંગમાં ભારતીય એકતાના દર્શન થશે.