ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે મન્યો મતદાતાઓનો આભાર - local body poll 2021
ગાંધીનગર : આજે સ્થાનિક સ્વારાજની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતદાન યોજાયું હતું. જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના પેજ સમિતિના સભ્યો અને પેજ પ્રમુખો તેમજ ગુજરાતના મતદારોનો મતદાન બદલ આભાર માન્યો હતો.