ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ પરિવાર સાથે દીપ પ્રગટાવ્યા - ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ
સુરેન્દ્રનગરઃ વડાપ્રધાન મોદીએ વીડિયો સંદેશો આપીને 5 એપ્રિલ રવિવારે રાત્રિના 9 વાગ્યે 9 મીનિટ સુધી ઘરની લાઈટો બંધ કરીને દીપક, મીણબત્તી કે, મોબાઈલની ટોર્ચ કરવાનું આહ્વાન કર્યું હતું. જે અંતર્ગત રાજ્યના પૂર્વ પ્રધાન અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ પરિવાર સાથે દીપ પ્રગટાવ્યા હતા.
Last Updated : Apr 6, 2020, 10:42 AM IST