ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારની અધ્યક્ષતામાં સંવાદ કાર્યક્રમ યોજાયો - પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી
સુરતઃ શહેરના ઉધના ભાજપ કાર્યાલયમાં ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારની અધ્યક્ષતામાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યાં હતા. તેમણે GDP ગ્રોથને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.