ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેસરી સિંહના સ્થાને શંકર ચૌધરી પ્રોક્સી વોટ કરશે - શંકર ચૌધરી

By

Published : Jun 19, 2020, 9:57 AM IST

ગાંધીનગર: ભાજપના માતરના ધારાસભ્ય કેસરી સિંહ સોલંકીને કે.ડી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં મતદાન માટે લાવવામાં આવ્યા હતા. જોકે કેસરી સિંહના સ્થાને શંકર ચૌધરી પ્રોક્સી વોટ કરશે.

ABOUT THE AUTHOR

...view details