ભુજ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ - AAP news
કચ્છઃ ભુજ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર અબ્દુલ બુઢા બિનહરીફ થયા છે. તેમની સામે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખવામાં અસમર્થ રહી છે. જેથી અબ્દુલ બુઢા બિનહરીફ ચૂંટાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઘણા સ્થળોએ ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.