મોરબીના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી - gujaratinews
મોરબી : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે દુનિયામાંથી વિદાય લીધી છે. ત્યારે સમગ્ર દેશ શોકમય બની ગયો છે અને ઠેર ઠેર તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.