ભાવનગર ટ્રાફિક પોલીસે રોકતા બાઇક ચાલકે બાઇક સળગાવી - ભાવનગર ટ્રાફિક પોલીસ
ભાવનગરઃ શહેરમાં ટ્રાફિક બ્રિગેડે પોલીસના સૂચન હેઠળ બાઈક ચાલકને રોકતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમિયાન ગુસ્સે થયલો બાઈક ચાલક પેટ્રોલની ટાંકીમાં દીવાસળી ચાંપી ફરાર થઈ ગયો હતો.