જામનગરમાં સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત, ચાલકની હાલત ગંભીર - જામનગરમાં અકસ્માત
જામનગર: જિલ્લાના ટાઉનહોલ પાસે કાર અને સ્કૂટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટર ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. જેને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.