ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભુજ કાર્નિવલ 2020, ભાગ-2 - carnival bhuj

By

Published : Jan 26, 2020, 9:42 PM IST

કચ્છઃ ભુજ નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિન 2020ની ઉજવણી અંતર્ગત ભુજ કાર્નિવલનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 38 કૃતિ અને ઝાંખીઓ આ કાર્નિવલમાં રજૂ કરવામાં આવી હતી. કાલાકારોએ પોતાના કલાપ્રદર્શનથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્નિવલ માણવાનું ચૂકી ગયા હોય તો ઈટીવી ભારત આપના માટે લાવ્યું છે, ભુજ કાર્નિવલનો સંપૂર્ણ વીડિયો...

ABOUT THE AUTHOR

...view details