ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળની ભાજપ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક - એક્સક્લુસિવ સ્ટોરી
ભાવનગરઃ જિલ્લાના સાંસદ ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ભાજપ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેથી ભારતીબેને આભાર માન્યો હતો. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીમાં મોટું સ્થાન મળવાથી તેમના અનુયાયીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે.