ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચમાં પાણીની ટાંકી ધરાશાયી, વીડિયો થયો વાયરલ - gujarat

By

Published : Jul 23, 2019, 8:26 PM IST

ભરૂચ: શહેરના મકતમપુર વિસ્તારમાં જ્યોતિ નગર નજીક આવેલી પાણીની ટાંકી અત્યંત જર્જરિત થઇ હતી. આ ટાંકી જર્જરિત થતા લોકોનું જીવન જોખમમાં મૂકાયું હતું. ત્યારે નગર પાલિકા દ્વારા ટાંકી ઉતારી લેવા માટે ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ કંપની દ્વારા સલામતી સાથે ટાંકીને ઉતારી લેવામાં આવી હતી. પરંતુ ટાંકી ધરાશાયીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચ્યો હતો. ટાંકી ઉતારવાની પ્રક્રિયા દરમિયાન કોઈ નુકસાન થયુ ન હતું.

ABOUT THE AUTHOR

...view details