ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચ લીંક રોડ અકસ્માતઃ બંમ્પ બનાવવાની માગ સાથે રોડ પર ચક્કાજામ - લોકોમાં રોષ

By

Published : Feb 2, 2020, 7:41 PM IST

ભરૂચઃ શહેરના લીંક રોડ પર નગરપાલિકાના ટેન્કર ચાલકે સાયકલ સવાર બે બાળકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે બાળકોના મોત નિપજ્યા હતા. પુર ઝડપે ચલાવતા ટેન્કરની ટક્કરે બે-બે બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો રોડ પર બંમ્પ બનાવવાની માગ સાથે રોડ પર દેખાવો કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details