ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગાંધીબજારમાં 3 લોકો ગટરમાં ખાબક્યા બાદ તંત્ર જાગ્યું, બેરીકેટ લગાવવામાં આવ્યા - rain in bharuch city

By

Published : Aug 19, 2020, 5:22 PM IST

ભરૂચઃ શહેરની ગાંધીબજારમાં રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી વચ્ચે ખુલ્લી ગટરમાં ત્રણ લોકો ખાબકવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા હતા. જે પછી મોડે મોડે નગરપાલિકા તંત્ર જાગતા છેવટે ખુલ્લી ગટરની આસપાસ બેરીકેટ લગાવવામાં આવ્યા છે. જો કે, તંત્ર દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે એ અત્યંત જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details