Lata Mangeshkar Passed Away: બંકિમ પાઠકે ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ પાઠવી - Lata Mangeshkar Passed Away
ગાયક લતા મંગેશકરનું રવિવારે 92 વર્ષની વયે તેમનું નિધન (Lata Mangeshkar Passed Away) થયું છે, ત્યારે ગુજરાતી લોકપ્રિય ગાયક બંકિમ પાઠક દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તેમને રડતા આંસુએ જણાવ્યું હતું કે, કોને કીધું કે લતાજી હવે નથી રહ્યા તે આજીવન લોકોમાં દિલોમાં રાજ કરશે. તેમજ સંગીતનો સ યાદ કરતા જ તેમને યાદ કરવામાં આવે છે.