બેંક કર્મચારીઓએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ - વડોદરા સમાચાર
વડોદરાઃ પગાર વધારા અને ભથ્થા સહિતની માંગણીઓને છેલ્લા 2 વર્ષથી ટલ્લે ચઢાવતાં 2 દિવસથી હળતાલ પર ઉતરેલા બેન્કિંગ કર્મચારીઓ અને અધિકારીઓના સંગઠન દ્વારા આજે રેલી યોજી અગાઉ થયેલા સેટલમેન્ટનો અમલ કરવા દરમિયાનગીરી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.