સાપને મારી ટિકટોક બનાવાના મામલે ફોરેસ્ટ ઓફિસર દ્વારા 4ની અટકાયત - બાલાસિનોર રેંજ ફોરેસ્ટ ઓફિસર
મહિસાગર જિલ્લાના બોરી ડુંગરી-ગધાવાડા વિસ્તારના ચાર યુવકોએ સાપને મારી ટિકટોક પર વીડિયો બનાવાના મામલે બાલાસિનોર રેંજ ફોરેસ્ટ ઓફિસરે વીડિયો બનાવનારા ચારેય યુવકની ધરપકડ કરી છે.