અયોધ્યા ચુકાદોઃ વાપીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - daman news
વાપી: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની જમીન બાબતે આખરી નિર્ણય આપવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વલસાડમાં પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.