કલેક્ટર કચેરી ખાતે યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ, પોલીસે કરી અટકાયત - સુરેન્દ્રનગરમાં આત્મહત્યાનો પ્રયાસ
સુરેન્દ્રનગરઃ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યુવક આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તેમની અટકાયત કરી હતી. જિલ્લામાં વધી રહેલી ખનીજ ચોરી ઇંગ્લિશ દારૂ, દેશી દારૂ, જુગાર અને ગુનાખોરીના બનાવો અંગે પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી છે.