અરવલ્લીમાં છે મીની રાજઘાટ....જાણો આ વિશેષ અહેવાલમાં - ગાંઘીજી ન્યૂઝ
અરવલ્લીઃ મહાત્મા ગાંધીજીના નિધન બાદ ગોરીશંકર શંકર જોશી દ્વારા બાપુની અસ્થિઓને દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી મહાદેવગ્રામ ખાતે ખાસ ઊંટની સવારી પર અહીં લાવ્યા હતા. અહીં બાપુની યાદમાં નાની ડેરી બનાવવામાં આવી હતી. આજે આ વિસ્તાર મીની મીની રાજઘાટ તરીકે ઓળખાય છે. સમગ્ર વિશ્વમાં દિલ્હી સિવાય એકમાત્ર સ્થળ મહાદેવગ્રામ ખાતે મહાત્મા ગાંધીજીના અસ્થિ વિસર્જન સ્થળ છે.