ગુજરાત

gujarat

ETV Bharat / videos

Arvalli Gram Panchayat Election 2021: 193 ગામમાં ચૂંટણી, સરપંચની 190 બેઠકો માટે 740 ઉમેદવારો મેદાનમાં - અરવલ્લી ચૂંટણી લેટેસ્ટ ન્યૂઝ

By

Published : Dec 19, 2021, 12:18 PM IST

અરવલ્લી જિલ્લામાં આજે 193 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Arvalli Gram Panchayat Election 2021) માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે વહેલી સવારથી જ લોકો મતદાન મથક પર પહોંચી રહ્યા છે. અહીં સરપંચ પદની 190 બેઠકો માટે 740 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે વોર્ડના સભ્યોની 835 બેઠકો માટે 2,293 ઉમેદવારોની ટક્કર થશે. મોડાસાના બોરડી ગામ સહિત અન્ય ગામના મતદારોમાં પણ ઉત્સાહનું વાતાવરણ (Enthusiasm among voters in Aravalli) જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details