રાજ્યમાં બાળકોના મોત અંગે અર્જુન મોઢવાડિયાનું નિવેદન - gujarat news
અમદાવાદઃ રાજ્યની હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતના મામલે અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, સરકારે પોતે આપેલા આંકડા સામે જોયું હોત તો રાજસ્થાનના મુખ્ય પ્રધાનના રાજીનામાની માગ ન કરી હોત. ગુજરાતમાં 41 ટકા બાળકો કુપોષણથી પીડાય છે. ભારતમાં સરેરાશ 38 ટકા કુપોષિત બાળકોની સંખ્યા છે. જેમાં ગુજરાતનમાં સરેરાશ 41 ટકા છે. તો સાંભળીએ અર્જુન મોઢવાડીયાએ શું કહ્યું...