ગુજરાત

gujarat

ETV Bharat / videos

વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે દિવ્યાંગ અધિકાર મંચે પડતર માંગો અંગે કલેકટરને આપ્યુ આવેદનપત્ર - Aravalli Collector

By

Published : Dec 3, 2020, 9:51 PM IST

અરવલ્લી : વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશના નેજા હેઠળ અરવલ્લી જિલ્લાના દિવ્યાંગોએ પડતર માંગોને લઇ કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતું. જોકે, કચેરીમાં લિફ્ટ બંધ હોવાથી દિવ્યાંગો અટવાયા હતા. આ દરમ્યાન કોઈ કામકાજ અર્થે નીકળેલ જિલ્લા કલેકટરને દિવ્યાંગો નજરે પડતા આવેદનપત્ર નીચેથી જ સ્વીકારવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details