વડોદરા: હાથરસ ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર - વડોદરા કલેક્ટર
વડોદરા: ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા દુષ્કર્મનો અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘે પણ વિરોધ નોંધાવ્યો છે. ભારતીય મજદૂર સંઘે કલેક્ટર મારફતે દેશના રાષ્ટ્રપતિ તથા ગૃહપ્રધાનને આવેદનપત્ર મોકલાવી મૃતક યુવતીને ન્યાય અપાવવાની માગ કરી છે.