ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત વિરોધી કાયદાઓ સામે આવેદનપત્ર પાઠવાયું - latest news in Bharuch

By

Published : Dec 4, 2020, 8:28 PM IST

ભરૂચ : કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો ઉપર ૩ કાયદાઓ લાદવામાં આવ્યા છે. જેના વિરોધમાં આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર પ્રમુખ વીકી શોખી, નગરપાલિકાના વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ, પ્રવક્તા નાઝું ફળવાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details