ખંભાત હિંસા મામલોઃ સુરત હિંદુ અધિકાર મંચે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન - CAA વિરોધ
સુરત: ખંભાતમાં CAAના સમર્થનમાં નીકળેલી રેલી દરમિરયાન કાંકરીચાળો થયો હતો, ત્યારબાદ ફાટી નીકળેલા તોફાનોમાં હિંદુ અધિકાર મંચના નેતાની ખોટી રીતે સંડોવણી બતાવી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા હતાં. જે સંદર્ભે આજ રોજ સુરત હિંદુ અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.