કોરોના કહેર: ત્રિકમદાસજી મહારાજ અને લોકગાયક ગીતાબેન રબારીએ કરી અપીલ - apeal by trikamdas maharaj and singer gita rabari on corona
કચ્છઃ કોરોના વાઈરસની ગુજરાતમાં એન્ટ્રી બાદ સમગ્ર કચ્છમાં સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. અનેક ધાર્મિક સ્થાનો ભાવિકો માટે બંધ કરાયા છે ત્યારે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને કચ્છી કોયલ લોકગાયક ગીતાબેન રબારીએ સોશિયલ મિડિયાના માધ્યમથી સૌ કોઈને જાગૃત થવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
TAGGED:
apeal on corona