ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિયેશનની વાર્ષિક બેઠક યોજાઈ - વડોદરા સમાચાર

By

Published : Nov 10, 2019, 2:42 PM IST

Updated : Nov 10, 2019, 4:42 PM IST

વડોદરાઃ બરોડા ક્રિકેટ એસોસિયેશનની એન્યુઅલ જનરલ મિટિંગ ત્રણ વર્ષ બાદ યોજાઈ હતી. વર્ષ 2014-15ની 78મી એજીએમ જ્યોતિ ગાર્ડન ખાતે મિટિંગ યોજાઇ હતી. જેમાં બીસીએના મેમ્બર્સ હાજર રહ્યા હતા.
Last Updated : Nov 10, 2019, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details