તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના નિવેદન સામે જૈન સમાજમાં રોષ, સમાજની માફીની માંગ
જૈન સમાજ (Navsari Jain community )ના યુવાનો ચોરી છુપીથી માંસાહાર કરતા હોવાના તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના નિવેદન (MP Mahua Moitras statement) સામે નવસારીના જૈન સમાજે ઉગ્ર રોષ (anger in Jain community) ઠાલવ્યો હતો. સાથે જ સાંસદ મોઇત્રા જાહેરમાં જૈન સમાજની માફી માંગેની માંગણી કરી છે. નહીં તો જૈનો ઉગ્ર આંદોલન કરશે અને એનું પરિણામ સાંસદે ભોગવવું પડશે.